GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> City Gallery Ahmedabad >> Deepika Singh Ahmedabad

જુઓ ટેલિવૂડ અભિનેત્રીનો ઠાઠા

1 of 11 Photos
જુઓ ટેલિવૂડ અભિનેત્રીનો ઠાઠા
નમસ્તે ઈન્ડિયા ઈવેન્ટસ દ્વારા અમદાવાદ શહેરમાં બ્રાઈડલ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. એક્ઝિબિશનનું ઉદઘાટન એક્ટરેસ દીપિકા સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. એક્ઝિબિશનની વિઝિટ લીધા બાદ દીપિકાએ જણાવ્યું હતુ કે મને જ્વેલરીનો ક્રેઝ નથી, પણ અહીની જ્વેલરી જોતા જ ગમી જાય તેવી છે. આ જ્વેલરી કેઝ્યુઅલ અને ટ્રેડિશનલ બન્ને પણ જામે તેવી છે. તસવીરો પંકજ શુક્લા

Your Opinion
 
 
Code:
1 + 1

 
Email Print Comment
Email Print Comment