GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> City Gallery Ahmedabad >> Rock Band Hunt Ahmedabad

રોક પાર્ટીમાં થયા જોશીલા પરફોર્મન્સ

1 of 16 Photos
રોક પાર્ટીમાં થયા જોશીલા પરફોર્મન્સ
એક જાણીતી બ્રાન્ડની ૭પમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે 'નેવર હાઇડ સાઉન્ડ્સ ૨૦૧૨' રોક બેન્ડ હંટનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના બે બેન્ડ એક્સ્ટેસી અને માઇનસ વન ડિગ્રી સહિ‌ત ગુજરાતમાંથી કુલ ત્રણ બેન્ડ પાર્ટિ‌સીપેટ કરી રહ્યા છે. જેમણે પરફોર્મ કરીને લીજેન્ડ્રી રોક બેન્ડ્સને ટ્રિબ્યૂટ આપી હતી. આ રોક બેન્ડ હંટને અમદાવાદના બેન્ડ ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તસવીરો વિજય સોનેજી

Your Opinion
 
 
Code:
7 + 3

 
Email Print Comment
Email Print Comment