GALLERY

Divya Bhaskar
Advertisement

દારા સિંહની ચોથમાં બોલિવૂડ હસ્તીઓ

1 of 7 Photos
દારા સિંહની ચોથમાં બોલિવૂડ હસ્તીઓ
‘રુસ્તમ-એ-હિન્દ’ નામથી જાણીતા પહેલવાન અને નાના તથા મોટા પડતા પર પોતાના અભિનયનો જલવો દેખાડનારા દારા સિંહનું ગુરૂવારે નિધન થયું હતું. તેઓ 84 વર્ષના હતા. તેમના નિધનથી ફક્ત બોલિવૂડ જ નહીં પરંતુ દેશભરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. રવિવારના રોજ દારા સિંહની ચૌથીની રસ્મ થઈ હતી જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી

Your Opinion
 
 
Code:
6 + 10

 
Email Print Comment
Email Print Comment