GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Hot Pics >> Jesse Metcalfe And Bikini Clad Fiance Come Cara

આ કપલે બિચ પર જ મનાવ્યું હનિમૂન

1 of 9 Photos
આ કપલે બિચ પર જ મનાવ્યું હનિમૂન
જેસ્સે અને તેની ફિયાન્સી કારા સંતાનાએ હજી સુધી લગ્ન નથી કર્યા પરંતુ તેઓએ લગ્ન કર્યા વગર જ હનિમૂન મનાવ્યું છે. મેક્સિકોમાં જેસ્સે અને કારાએ ઘણી જ મસ્તીધમાલ કરી હતી. કારાએ મિસમેચ બિકીનીમાં પોતાનું મદમસ્ત યૌવન બતાવ્યું હતું. પ્રેમિકાના મદમસ્ત યૌવનમાં જેસ્સે ભાન ભૂલ્યો હતો અને બિચ પર જ તેણે પ્રણયચેષ્ટાઓ કરી હતી. કારા તો જેસ્સે પર જ સૂઈ ગઈ હતી. બંનેએ એકબીજાને ગાઢ ચુંબનો કર્યા હતા.

Your Opinion
 
 
Code:
8 + 7

 
Email Print Comment
Email Print Comment