GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Sports >> London 2012 Olympic Games

ઓલિમ્પિકની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની

1 of 54 Photos
ઓલિમ્પિકની ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની
આંતરરાષ્ટ્રીય સમય પ્રમાણે શનિવારે વહેલી સવારે ૩૦મી લંડન ઓલિમ્પિક 2012નો ભવ્ય પ્રારંભ થયો હતો. આ પ્રસંગે લગભગ સાડા ત્રણ કલાક સુધી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. એ. આર. રહેમાન સહિ‌તના ભારતીય સંગીતકારે તેમાં ભાગ લીધો હતો. રોશની સમયે ઓલિમ્પિક સ્ટેડિયમ ઝળહળી ઊઠ્યું હતું. ભારત તરફથી સુશીલકુમારે ધ્વજ લઈને પરેડમાં ભાગ લીધો હતો.

Your Opinion
 
 
Code:
9 + 3

 
Email Print Comment
Email Print Comment