GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Celebrities >> Vivek

એક ટીશર્ટમાં મલ્લિકા અને વિવેક

1 of 5 Photos
એક ટીશર્ટમાં મલ્લિકા અને વિવેક
હાલમાં જ ફિલ્મ કિસ્મત, લવ, પૈસા, દિલ્હીનું પોસ્ટર રીલિઝ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના કલાકારો વિવેક ઓબેરોય અને મલ્લિકા શેરાવત હાજર રહ્યા હતા. વિવેક અને મલ્લિકા એક જ ટીશર્ટમાં જોવા મળ્યા હતા. બંનેને આ રૂપમાં જોઈને હાજર રહેલા તમામ લોકો નવાઈમાં મૂકાઈ ગયા હતા.

Your Opinion
 
 
Code:
1 + 10

 
Email Print Comment
Email Print Comment