GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Events >> LFW: Four Play To The Fore

LFWમાં અમેરિકન કલેક્શન

1 of 4 Photos
લેક્મે ફેશન વિક વિન્ટર/ફેસ્ટીવ 2012ના બીજા દિવસના પહેલા શો ચાલુ થઈ ગયો છે. જેમાં ચાર ડિઝાઈનર્સે તેઓના ક્રિયેશન દેખાડ્યા. પહેલી લાઈનમાં છે આરતી વિજય ગુપ્તા. જે તેણીના વ્હાઈટ બેકડ્રોપ અને બ્લેક ડૂડલ સ્કેચીસની રીફેશીંગ ડિઝાઈન બતાવી રહી છે. તેમાં છેલ્લી ત્રણ સાડીમાં ડૂડલ ફિચર વ્હિલ્સ સાથેના કલર છે અને શેડ કાર્ડ્સ પ્રિન્ટ પણ છે.

Your Opinion
 
 
Code:
9 + 8

 
Email Print Comment
Email Print Comment