GALLERY

Divya Bhaskar
Advertisement

હાલ તને કેમેરામાં કેદ કરી લઉં!

1 of 2 Photos
હાલ તને કેમેરામાં કેદ કરી લઉં!
અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી જ ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો હતો. આ વાતાવરણમાં પોતાના કુટુંબિજનો સાથે તસવીરો ખેંચવામાં એક મહિલા મશગુલ છે. તસવીર- વિજય ઝવેરી.

Your Opinion
 
 
Code:
2 + 10

 
Email Print Comment
Email Print Comment