GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Hot Pics >> New Parents Neve Cambell And JJ Feild Frolic

આ કપલની હરકતથી લોકો ચોંકી ગયા!

1 of 9 Photos
આ કપલની હરકતથી લોકો ચોંકી ગયા!
એમ લાગી રહ્યું છે કે નીવ કેમ્પબેલ અને તેના પાર્ટનર જે.જે ફિલ્ડને તેમના બાળકે વધુ નજીક લાવી દીધા છે.ગત સપ્તાહે બન્ને પાણીની લહેરોમાં મસ્તી કરતાં નજરે પડ્યા હતાં. પાણીમાં ગમ્મતો કર્યા બાદ બન્નેએ બીચ પર પણ સમય પસાર કર્યો હતો.ત્યાં હાજર રહેલા લોકોથી છુપાઇને આ બન્નેએ એક બીજાને આલિંગન આપી કિસ પણ કરી હતી.પરંતુ પોતાને કેમેરાની આંખોથી બચાવી શક્યા ન હતાં.

Your Opinion
 
 
Code:
2 + 4

 
Email Print Comment
Email Print Comment