GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Gujarat >> Ahmedabad People Seeing On Sabarmati Riverfront

રિવરફ્રન્ટનો નજારો માણો એક ક્લિક પર!

1 of 30 Photos
સાબરમતી રિવરફ્રન્ટનો નજારો માણો એક ક્લિક પર!
અમદાવાદ શહેરમાં દિવસ દરમ્યાન ઝરમર વરસાદનો લ્હાવો લેવા સાબરમતી રીવરફ્રન્ટ શહેરીજનોથી ભરચક થઇ ગયો હતો અને વરસાદી માહોલમાં લોકોએ બોટીંગ તેમજ ભીંજાઇને વરસાદનો લ્હાવો લીધો મોટી સંખ્યામા લોકો રીવરફ્રન્ટ પર ઉમટી પડ્યા હતા. સાબરમતી નદીમાં નીર છલકાતાં નયનરમ્ય દ્રશ્યો જોવા અમદાવાદીઓ ઉમટ્યાં હતાં. કુદરતની અસીમ શક્તિનો પરચો આપતી આ તસવીરો આપણને માણસ હોવાનો અહેસાસ કરાવે છે. તસવીર : શૈલેષ સોલંકી

Your Opinion
 
 
Code:
6 + 7

 
Email Print Comment
Email Print Comment