GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> City Gallery Ahmedabad >> Romantic Snail With Rainfall Estimate

લો ગાર્ડનમાં રોમાન્સ કરે છે આ અનોખો જીવ

1 of 10 Photos
લો ગાર્ડનમાં રોમાન્સ કરે છે આ અનોખો જીવ
શહેરના લો ગાર્ડનમાં વોક કરવા આવતા અમદાવાદીઓને આજકાલ અનોખા નજારા જોવા મળી રહ્યાં છે. વરસાદી માહોલમા લોગાર્ડનમાં સૌપ્રથમ વખત મોટી સંખ્યામા ગોકળગાય જોવા મળી રહી છે. અનેક વૃક્ષો ઉપરાંત બગીચામા સંખ્યાબંઘ ગોકળગાય ફરતી દેખાય છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસા દરમિયાન શંખ પ્રજનન કરતા હોવાથી આ મોસમમાં આ જીવ મોટી સંખ્યામાં જોવા મળે છે. સામાન્ય રીતે તેનુ આયુષ્ય ચાર માસનું જ હોય છે. ત્યારબાદ તેને શંખ તરીકે ઉપયોગ કરવામા આવે છે. તસવીર શૈલેષ સોલંકી

Your Opinion
 
 
Code:
3 + 1

 
Email Print Comment
Email Print Comment