GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Events >> Bollywood Celebs At The Guns N Roses Concert

મલાઇકા અને સનીની ફેશન સેન્સ

1 of 30 Photos
ગ્લેમર જગતમાં ફેશન શોથી લઇને કોઇને કોઇ ફંક્શન યોજાતા જ રહે છે.તેમજ આ પ્રકારની ઇવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સ સમય કાઢીને પણ હાજરી આપવાનું ચૂક્તા નથી.તેમની હાજરીની સાથે સાથે આ સેલિબ્રિટીઝનાં આઉટફિટ્સ અને ફેશન અંગેની પણ ચર્ચાઓ થતી જ રહે છે.ત્યારે તાજેતરમાં જ યોજાયેલા ગન N રોઝીસ કોન્સર્ટમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજરી આપી હતી. આ કોન્સર્ટમાં મલાઇકા અરોરા,ગુપનાગ,લારા દત્તા અને સની લિઓને ડેનિમ સ્ટાઇલમાં હાજરી આપી હતી.જ્યારે સંજય દત્ત અને માન્યતા લેધરનાં ડ્રેસમાં આવી પહોંચ્યા હતાં.

Your Opinion
 
 
Code:
3 + 6

 
Email Print Comment
Email Print Comment