GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> City Gallery Vadodara >> Aishwarya Rai At Vadodara

પુત્રીનાં જન્મ બાદ ઐશ્વર્યા આવી ગુજરાત

1 of 20 Photos
પુત્રીનાં જન્મ બાદ ઐશ્વર્યા આવી ગુજરાત
વડોદરામાં એક જ્વેલરી શૉ રૂમનું ઉદ્ધાટન કરવા આવેલી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફેન્સનું અભિવાદન ઝિલતાં આભાર સાથે અભિભૂત થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં હાજર ફેન્સને ઐશ્વર્યાએ સંબોધતા કહ્યું હતું કે, "મને આવકારવા બદલ તમારી આભારી છું. હું તમારી નંદિની છું. જે 'હમ દિલ દે ચૂકે સનમ'ના સમયથી વડોદરાની મુલાકાત લેવા માગતી હતી. ગુજરાત મારા માટે ઘર જેવું છે. હું ગુજરાતી બોલી શકુ છું અને સમજી શકુ છું. મને, મારા પરિવારને, મારી પુત્રી આરાધ્યા અને અભિષેકને અખૂટ પ્રેમ આપવા બદલ આપની આભારી છું."

Your Opinion
 
 
Code:
2 + 7

 
Email Print Comment
Email Print Comment