Photo Gallery

એવોર્ડ્સ ફંક્શનમાં સ્ટાર્સ

Dec 17, 2012, 17:30PM IST
1 of 31
એવોર્ડ્સ ફંક્શનમાં સ્ટાર્સ
રવિવારની રાત્રે મુંબઇમાં બિગ સ્ટાર એન્ટર્ટેઇનમેન્ટ એવોર્ડ્સ 2012નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફંક્શનમાં બોલિવૂડનાં અનેક દિગ્ગજ સ્ટાર્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ એવોર્ડ્સ ફંક્શનમાં શાહરૂખ,સલમાન,કરિના કપૂર,કેટરિના કૈફ,દીપિકા પાદુકોણ,અક્ષય કુમાર, પ્રિયંકા ચોપરા અને અભિષેક બચ્ચન સહિત અનેક ટોચનાં સ્ટાર્સે હાજરી આપી હતી.
 
Email Print Comment