GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Celebrities >> Sridevi With Family

પરિવાર સાથે શ્રીદેવી

1 of 11 Photos
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીએ વર્ષો બાદ ફિલ્મ 'ઈંગ્લિશ વિંગ્લિશ'થી કમબેક કર્યું છે. આ ફિલ્મથી શ્રી બોલિવૂડમાં અને ચાહકોમાં છવાઈ ગઈ છે. તાજેતરમાં જ પીપલ મેગેઝીનના કવરપેજ પર શ્રીદેવી જોવા મળી હતી. આ મેગેઝીનના લોન્ચિંગ પ્રસંગે શ્રી પોતાના પતિ અને બંને પુત્રીઓ સાથે હાજર રહી હતી.

Your Opinion
 
 
Code:
6 + 8

 
Email Print Comment
Email Print Comment