GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Celebrities >> Dabang 2's Special Screening

બાળકો માટે ખાસ 'દબંગ 2'નું સ્ક્રિનિંગ

1 of 11 Photos
સલમાન ખાનની ફિલ્મ 'દબંગ 2' 21મી ડિસેમ્બરના રોજ રીલિઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મનું તાજેતરમાં જ સ્ક્રિનિંગ યોજાઈ ગયું. ફિલ્મના સ્ક્રિનિંગમાં સ્ટાર્સના બાળકો આવ્યાં હતાં. બાળકો ફિલ્મ જોઈને ખુશ-ખુશાલ થઈ ગયા હતાં. 'દબંગ'ની સિક્વલ 'દબંગ 2'માં સલમાન ખાન અને સોનાક્ષીનો લગ્ન બાદનો રોમાન્સ બતાવવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સલ્લુ અને સોનાક્ષીની કેમેસ્ટ્રી અદ્દભૂત જોવા મળી છે. આ ફિલ્મમાં સંગીત સાજીદ-વાજીદનું છે.

Your Opinion
 
 
Code:
10 + 2

 
Email Print Comment
Email Print Comment