GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> City Gallery Vadodara >> Havan For Support To Modi

મોદીની જીત માટે વડોદરામાં કરાયો હવન

1 of 8 Photos
મોદીની જીત માટે વડોદરામાં કરાયો હવન
આજે વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલ લકુલેશ નગરીના સાંઇ બાબાના મંદિર ખાતે સોસાયટીના લોકો તથા ભાજપના કાર્યકરો દ્વારા નરેન્દ્ર મોદી અને ભાજપને 150 સીટ પર જીત મળે તે માટે 150 શ્રીફળ હોમી હવન કરવામાં આવ્યો હતો. આ હવન દરમિયાન નરેન્દ્ર મોદીનો ફોટો હવન સ્થળે મૂકવામાં આવ્યો હતો તથા ચૂંટણીમાં પ્રખ્યાત બનેલા મોદી માસ્ક પહેરીને કેટલાક કાર્યકરોએ આ હવનમાં ભાગ લીધો હતો તથા આહુતિ આપી હતી.

Your Opinion
 
 
Code:
9 + 2

 
Email Print Comment
Email Print Comment