GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Celebrities >> Celebs At Playboy Bash

પ્લેબોયની પાર્ટીમાં બોલિવૂડ

1 of 33 Photos
વિશ્વરભરમાં જાણીતું મેગેઝીન પ્લેબોયે ભારતમાં તેની ક્લબની શરૂઆત કરી હતી. ક્લબના લોન્ચિંગ પ્રસંગે બોલિવૂડ દિગ્ગજોએ હાજરી આપી હતી. લોન્ચિંગ પાર્ટીમાં પ્લેબોય બન્નીઝ પણ આકર્ષણ કેન્દ્ર બની હતી. ભારતમાં પ્લેબોય મેગેઝીન પર પ્રતિબંધ છે. તાજેતરમાં જ શર્લિન ચોપરા પ્લેબોયમાં ન્યૂડ થઈને ચર્ચામાં આવી હતી. શર્લિન પહેલી ભારતીય મોડલ છે, જે પ્લેબોયમાં ચમકી છે.

Your Opinion
 
 
Code:
10 + 4

 
Email Print Comment
Email Print Comment