PHOTO GALLERY

રિસેપ્શનમાં અનેક સ્ટાર્સ ઉમટ્યાં

  • Dec 29, 2012, 16:37 PM IST
1 of 35
રિસેપ્શનમાં અનેક સ્ટાર્સ ઉમટ્યાં
જાણીતા ફિલ્મ નિર્માતા બન્ટી વાલિયા ગર્લફ્રેન્ડ વેનેસ્સા પરમાર સાથે લગ્ન ગ્રંથિથી જોડાઇ ગયાં છે. તેમનાં આ લગ્ન પ્રસંગે એક રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રિસેપ્શનમાં બોલિવૂડનાં ટોચના સ્ટાર્સે હાજરી આપી હતી. બન્ટી વાલિયાનાં લગ્ન રિસેપ્શનમાં સોનાલી બેન્દ્રે-ગોલ્ડી બહેલ,સંજય-માન્યતા દત્ત,સૌફી ચૌધરી, તુષાર કપૂર,નીલ નિતિન મુકેશ જેવા અનેક ટોચનાં સ્ટાર્સ આવી પહોંચ્યાં હતાં.
  • Comment
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites