GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Events >> ShahRukh, Salman, Aishwarya & Abhishek, Amitabh Bachchan At Police Show Umang

બોલિવૂડ છવાયું

1 of 55 Photos
કોઇપણ સારા કાર્ય માટે મદદ કરવા માટે બોલિવૂડ સ્ટાર્સ હંમેશા તત્પર રહેતાં હોય છે.ત્યારે પોલીસનો જુસ્સો વધારવા માટે બોલિવૂડનાં ટોચનાં સ્ટાર્સે પોલીસ શો ઉમંગમાં પર્ફોર્મન્સ કરીને સૌ કોઇનાં મનમોહી લીધા હતાં. આ શોમાં સલમાન,શાહરૂખ,વિદ્યા બાલન,પ્રિયંકા ચોપરા, સુસ્મિતા સેન કેટરિના કૈફ,અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન સહિત ટોચનાં સ્ટાર્સે આ શોમાં આકર્ષણ જમાવ્યું હતું.

Your Opinion
 
 
Code:
8 + 7

 
Email Print Comment
Email Print Comment