GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Gujarat >> Bhuj Earthquake 2001

જ્યારે ગુજરાતની ધરતી ધ્રુજી ઉઠી હતી

1 of 34 Photos
એ દિવસ 26મી જાન્યુઆરીનો હતો. વરસ હતું 2001. આખું રાજ્ય પ્રજાસતાક દિવસની ઉજવણી કરવા થનગની રહ્યું હતું. બાળકો શાળા તરફ દોડી રહ્યા હતા. તિરંગો લહેરાવવાની રાહ જોઇ રહ્યો હતો. અચાનક ધરતીએ રૂપ બદલ્યું. પગ ડગમગવા લાગ્યાં. બધાને લાગ્યું કે આ શું થઇ રહ્યું છે? હજી તો કંઇક વિચાર આવે એ પહેલાં તો ધરતી ધ્રુજવા લાગી. નજર સામે બધું હલવા લાગ્યું. ઇમારતો પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત થવા લાગી. વાતવરણ રાડારાડ અને ચીસાચીસથી ડરામણું ભાસવા લાગ્યું. ક્ષણોમાં ગુર્જરી ધરા સ્મશાન ભાસવા લાગી.

Your Opinion
 
 
Code:
6 + 7

 
Email Print Comment
Email Print Comment