GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> International >> Chinas Snake Recipes

ચીનમાં તૈયાર થાય છે સાપની વાનગીઓ!

1 of 11 Photos
ચીનમાં તૈયાર થાય છે સાપની વાનગીઓ!
ચીનમાં 10 ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે નવું લ્યુનર વર્ષ શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષની ભવ્ય ઉજવણી માટે ચીનાઓ કંઇ પણ કરી છૂટવા તૈયાર હોય છે. દર વર્ષે ચીનમાં નવા વર્ષનું એક ખાસ ચિહ્ન હોય છે. આ વર્ષનું ચિહ્ન સાપ હોય છે. ચીનમાં સાપ-વંદાની વાનગીઓની વર્ષોથી આપણે સાંભળી હશે, પરંતુ તમે તે વાનગીઓ જોઇ છે. નવા વર્ષ નિમિત્તે હોંગકોંગનાં કેટલાક રેસ્ટોરન્ટમાં સાપની વાનગીઓ માટે લાઇનો લાગી રહી છે. આ રેસ્ટોરન્ટ વર્ષોથી સાપનાં સૂપ, વાનગીઓ, ડ્રિંક્સ, દારૂ, માંસ પીરસી રહ્યા છે.

Your Opinion
 
 
Code:
8 + 2

 
Email Print Comment
Email Print Comment