GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> International >> Brazil King Momo Kickstarts Carnival

આ HOT સામ્બા ડાન્સર્સ મચાવશે ધૂમ!

1 of 23 Photos
આ HOT સામ્બા ડાન્સર્સ મચાવશે ધૂમ!
ઉછળી ઉછળીને સામ્બા ડાન્સ કરતી 'પાસિસ્તા' માટે જાણીતા બ્રાઝિલનાં ભવ્ય કાર્નિવલની સત્તાવાર શરૂઆત રાજા મોમોએ સત્તાવાર રીતે કરાવી દીધી છે. આ વખતનો કાર્નિવલ એટલા માટે મહત્વનો છે કારણ કે 2014માં બ્રાઝિલમાં ફૂટબોલ વિશ્વકપ છે અને 2016માં ઓલિમ્પિક્સ પણ છે. રીયો ડી જાનેરોની ગલીઓમાં કાર્નિવલની શરૂઆત થતાં જ લોકો ઉત્સાહમાં જોવા મળતાં હતાં. આ વખતે કાર્નિવલમાં 11 લાખ ટુરીસ્ટ્સ આવશે તેવું અનુમાન છે. આ વખતે કાર્નિવલમાં 700થી વધુ સરઘસો નીકળશે. યુએસ એક્ટ્રેસ મેગન ફોક્સ પણ કાર્નિવલમાં આવવાની છે. બ્રાઝિલને કાર્નિવલથી 650 મિલિયન ડોલરની આવકની શક્યતા છે.

Your Opinion
 
 
Code:
6 + 4

 
Email Print Comment
Email Print Comment