GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> Gujarat >> Building Crash In Junagadh

નવ માળનું બિલ્ડીંગ ધડાકાભેર તૂટ્યું

1 of 14 Photos
નવ માળનું બિલ્ડીંગ ધડાકાભેર તૂટ્યું
જૂનાગઢ શહેરના રાયજીનગર પાછળ નવા જ બનેલા મોનાર્ક-૨ રેસીડેન્સીના બી વીંગનું નવ માળનું બિલ્ડીંગ રવિવારની વહેલી પરોઢે ૫:૨૦ મીનીટે ધડાકાભેર તુટી પડ્યું હતું. વહેલી સવારની નિરવ શાંતીને ચિરતો અવાજ સાંભળી આસપાસની સોસાયટીના રહીશો ભરનિદ્રાંમાંથી સફાળા જાગી ગયા હતા. આ બિલ્ડીંગમાં જૂદા-જૂદા કામ માટે આવેલા પરપ્રાંતિય મજુરો પૈકી બે કાટમાળમાં જ દબાઇ મર્યા હતા. જ્યારે છ મજુરોને સામાન્ય ઇજા પહોંચી હતી. બિલ્ડીંગ ધરાશાયી થયાની જાણ થતાં લોકો હેબતાઇ ગયા હતા અને એક તબક્કે ભારે અફરાતફરી મચી ગઇ હતી.

Your Opinion
 
 
Code:
2 + 1

 
Email Print Comment
Email Print Comment