GALLERY

Divya Bhaskar
Advertisement
Home >> Photo Gallery >> City Gallery Surat >> Shweta Bhardwaj Film Shoots

સ્વેતા ભારદ્વાજે કર્યો હોટ ડાન્સ!

1 of 8 Photos
સ્વેતા ભારદ્વાજે કર્યો હોટ ડાન્સ!
બોલિવૂડની એક નવી ફિલ્મનું શુટિંગ ગુજરાતના રાજપીપળામાં થઈ રહ્યું છે જ્યાં એક આઈટમ સોંગનું શુટિંગ કરવામાં આવ્યું હતું. અને બોલિવૂડમાં એન્ટ્રી મારનાર અને હોટ અભિનેત્રી સ્વેતા ભારદ્વાજે અભિનેતા ઓમપુરી સાથે હોટ ડાન્સ કર્યો હતો અને આઈટમ સોંગનું શુટિંગ કર્યું હતું. 'રામભજન જિંદાબાદ' આ ફિલ્મનું નામ છે. આ ફિલ્મમાં સ્વેતા ભારદ્વાજનું નામ દિલ્લી રાની છે. સ્વેતાએ કેવો હોટ ડાન્સ કર્યો છે તેની એક તસવીરી ઝલક...

Your Opinion
 
 
Code:
4 + 10

 
Email Print Comment
Email Print Comment