Divya Bhaskar
Photo Gallery
Home»Photo Gallery»City Gallery Surat»Het Murder In Surat

હેતના મર્ડરથી થંભી ગયું સુરત!

Feb 16, 2013, 15:34PM IST
1 of 40
હેતના મર્ડરથી થંભી ગયું સુરત!
છેલ્લા ૧પ દિવસથી માસુમ હેતની શોધમાં રાત દિવસ એક કરનારા વરાછા પુણાના રહીશોને હેતની ક્રુર હત્યાની જાણ થતાં રોષનો જવાળામુખી ફાટ્યો હતો અને હજારોનાં ટોળાં પુણા તથા વરાછા-કામરેજ મેઇન રોડ પર ઉતરી આવ્યા હતા અને જગદીશને ટોળાંને હવાલે કરી દેવાની માંગ સાથે ચક્કાજામ કર્યો હતો. છેવટે, પોલીસે ટોળાંને વિખેરવા લાઠીચાર્જ કરવો પડયો હતો જેની એક તસવીરી ઝલક... - તસવીરો - મનોજ તેરૈયા
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 5

 
 
Email Print Comment