PHOTO GALLERY

US: એટલાન્ટામાં નવરાત્રિનું સેલિબ્રેશન, ગરબે ઘૂમતી ‘ગુજ્જુ નાર’

  • Oct 28, 2016, 16:55 PM IST
1 of 7
US: એટલાન્ટામાં નવરાત્રિનું સેલિબ્રેશન, ગરબે ઘૂમતી ‘ગુજ્જુ નાર’
અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટાના ટકેર (Tucker) ખાતે ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગરબારસિકોએ દાંડિયા રમઝટ બોલાવી હતી. નોંધનીય છે કે ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા એ એટલાન્ટાના સૌથી મોટા અને જૂના ઓર્ગેનાઈઝેશનમાંથી એક છે. જેનો મુખ્ય હેતું ગુજરાતી કલ્ચર જીવંત રાખી કોમ્યુનિટીને મદદરૂપ થવાનો છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navratri Celebration In Us Atlanta City
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites