PHOTO GALLERY

UK: Londonમાં ગુજરાતી છોરી ઘૂમી ગરબે

  • Oct 28, 2016, 17:01 PM IST
1 of 17
UK: Londonમાં ગુજરાતી છોરી ઘૂમી ગરબે
લંડનના વેમ્બલી એરિયામાં 'સત્તાવીસ પાટીદાર સેન્ટર' ખાતે ઉજવાતી નવરાત્રિની વાત જ અલગ છે. મોર્ડન બન્કવેટ હોલ સહિતની ફેસિલિટી ધરાવતા આ 'સત્તાવીસ પાટીદાર સેન્ટર' ખાતે ખેલૈયાઓ મનમૂકીને નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. નોંધનીય છે કે માર્ડન આર્કિટેક અને ફેસિલિટીના કારણે લંડનના ગ્રેટ બિલ્ડિંગ્સમાં 'સત્તાવીસ પાટીદાર સેન્ટર'ની ગણના થાય છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Guajrati Girls Perform Garba At London
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites