PHOTO GALLERY

લંડન: બ્રેન્ટ સીવીક સેન્ટર ગુજરાતીઓ ઉજવી નવરાત્રી, જુઓ તસવીરો

  • Oct 28, 2016, 06:45 PM IST
1 of 14
લંડન: બ્રેન્ટ સીવીક સેન્ટર ગુજરાતીઓ ઉજવી નવરાત્રી, જુઓ તસવીરો
લંડનમાં બધાં જ ભારતીય તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અહીં આયોજન કરાયેલી નવરાત્રિમાં નવ દિવસ સુધી ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. દરરોજ અંબા માની આરતી બાદ લોકપ્રિય ગાયકોના સૂરથી કાર્યક્રમમાં અનોખું આકર્ષણ ઉભું થયું હતું. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી વતનની કમી પૂરી કરી હતી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Guajrati Girls Perform Garba At Brent Civik Center London
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites