PHOTO GALLERY

NZ: નવરાત્રિમાં ઢોલના તાલે મન મૂકીને ઝુમ્યા ગુજરાતીઓ

  • Oct 28, 2016, 18:52 PM IST
1 of 11
NZ: નવરાત્રિમાં ઢોલના તાલે મન મૂકીને ઝુમ્યા ગુજરાતીઓ
વિદેશોમાં વસતા ગુજરાતીઓ માટે ઠેરઠેર રાસગરબાના આયોજનો થયા હતા. ત્યારે ન્યુઝીલેન્ડમાં પણ કસ્તરીયા સોસાયટી ઓફ ન્યુઝીલેન્ડ દ્વારા રાસ-ગરબા અને દાંડિયાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાના-મોટા તમામ ગુજરાતીઓ મન મૂકીને ઝુમ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં માતાજીની આરતી ઉતારવામાં આવી હતી બાદમાં ડીજેના તાલે ભાગ લેનાર તમામ ગરબે ઘુમ્યા હતા.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Zealand Navrati Celebrate
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites