PHOTO GALLERY

NZમાં ગુજ્જુ ગર્લ્સે બોલાવી રાસની રમઝટ, સાંસદ પણ ઘૂમ્યા ગરબે

  • Oct 28, 2016, 18:58 PM IST
1 of 11
NZમાં ગુજ્જુ ગર્લ્સે બોલાવી રાસની રમઝટ, સાંસદ પણ ઘૂમ્યા ગરબે
ન્યુઝિલેન્ડમાં નવરાત્રિની ખેલૈયાઓએ ધામધૂમથી ઉજવણી કરી. 9 દિવસના માં અંબાની નવરાત્રિ ન્યુઝિલેન્ડના અલગ અલગ શહેરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. હેમિલ્ટન શહેરમાં ખેલૈયાઓમાં ખાસ્સો એવો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક નવરાત્રિ ગુજરાતી પરિવાર વૈકેટો દ્વારા અને બીજી નવરાત્રી વૈકેટો ઇન્ડિયન એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતીઓ ધૂમ મચાવી.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati Girls Celebrate Navratri Newzeland
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites