PHOTO GALLERY

આમિરની B'Day પાર્ટી

  • Mar 16, 2017, 14:53 PM IST
1 of 12
આમિરની B'Day પાર્ટી
14 માર્ચના રોજ આમિર ખાને તેનો 52મો બર્થડે ઉજવ્યો. તેની બર્થડે પાર્ટીમાં તેના ઘણા રિલેટિવ્સ અને બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યાં. પાર્ટીમાં આમિરની પહેલી પત્ની રીના દત્તા, દીકરી ઈકરા ખાનની સાથે-સાથે મહાવીર સિંગ ફોગટ અને તેમની દીકરીઓ ગીતા અને બબિતા પણ આવ્યાં હતાં. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પાર્ટીના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Aamir Khan Birthday Party Pictures
(News in Gujarati from Divya Bhaskar)
  • Comment
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites