PHOTO GALLERY

શ્વેતા બચ્ચનને H'BDay

  • Mar 17, 2017, 13:12 PM IST
1 of 12
શ્વેતા બચ્ચનને H'BDay
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાનો જન્મ 17 માર્ચ, 1974ના રોજ મુંબઈમાં થયો હતો. જર્નાલિસ્ટનું ભણેલી શ્વેતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ચમક-દમકથી દૂર જ રહે છે. સુપરસ્ટારની દીકરી હોવા છતાં તેણે ક્યારેય ફિલ્મોમાં આવવાનું વિચાર્યું છે. જોકે તે ઘણા મોટા-મોટા ફેશન શોમાં રેમ્પ વૉક કરી ચૂકી છે. ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શ્વેતાના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Shweta Bachchan Nanda Birthday Special Pictures
(News in Gujarati from Divya Bhaskar)
  • Comment
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites