PHOTO GALLERY

ગુજરાતે પૂણેને હરાવ્યું

  • Apr 17, 2017, 07:06 PM IST
1 of 11
ગુજરાતે પૂણેને હરાવ્યું
IPL-10ની 13મી મેચમાં ગુજરાત લાયન્સે રાઇઝિંગ પૂણે સુપર જોઇન્ટ્સને 7 વિકેટથી હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ જીત નોંધાવી હતી. 172 રનના ટાર્ગેટનો પીછો કરતા ગુજરાતે 18 ઓવરમાં 172/3 રન બનાવીને મેચ જીતી લીધી છે. ગુજરાત માટે બ્રેન્ડન મૈક્કુલમ (49) અને ડ્વેન સ્મિથ (47) હાઇએસ્ટ સ્કોરર રહ્યા. ટોસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી પૂણેની શરૂઆત સારી રહી નહતી અને પ્રથમ ઓવરમાં જ રાણે આઉટ થઇ ગયો હતો. ત્યારબાદ થોડીવારમાં સતત વિકેટ પડતી રહી. પૂણેની ટીમે 20 ઓવરમાં 171/8 રન બનાવ્યા. જેમાં કેપ્ટન સ્ટિવ સ્મિથે સૌથી વધારે 43, રાહુલ ત્રિપાઠીએ 33 અને મનોજ તિવારીએ 31 રન બનાવ્યા. જવાબમાં 172 રનનો પીછો કરતાં ગુજરાતને ડ્વેન સ્મિથ અને બ્રેન્ડન મૈક્કુલમે જોરદાર શરૂઆત કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 94 રન જોડ્યા. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat Lions V Rising Pune Supergiant
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites