PHOTO GALLERY

'કોચેલા'માં મોજ-મસ્તી

  • Apr 17, 2017, 20:38 PM IST
1 of 7
'કોચેલા'માં મોજ-મસ્તી
કેલિફોર્નિયામાં કોચેલા મ્યૂઝિક અને આર્ટ ફેસ્ટિવલની શરૂઆત થઇ ગઇ છે. આ ફેસ્ટિવલમાં મોડલ્સ, સુપર મોડલ્સ, સિંગર, એક્ટ્રેસિસ સહિત મોટી સંખ્યામાં સેલેબ્સ ભાગ લઇ રહ્યા છે. ફેસ્ટિવલમાં મોડલ કેન્ડલ જેનર, કાઇલી જેનર, એરિયલ વિન્ટર, પેરિસ હિલ્ટન સહિત અન્ય સેલેબ્સ અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા. ફેમસ પોપ સિંગર કેટી પેરી, લેડી ગાગા, ગુચી માને પણ આ ફેસ્ટિવલમાં સામેલ થઇ. તેઓએ પોતાના સંગીતથી ફેસ્ટિવલમાં સામેલ સેલિબ્રિટીઝને ઝૂમાવ્યા. દરરોજ અહીં અલગ અલગ સ્ટાર્સ અને સિંગર ફેસ્ટિવલને રૉક કરવા પહોંચી રહ્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Coachella Music And Arts Festival
(News in Gujarati from Divya Bhaskar)
  • Comment
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites