PHOTO GALLERY

કારમેનનો ગ્લેમરસ લુક

  • Apr 21, 2017, 20:12 PM IST
1 of 8
કારમેનનો ગ્લેમરસ લુક
અમેરિકન મોડલ કારમેન ઇલેક્ટ્રાએ તેનો 45મો બર્થડે સેલિબ્રેટ કર્યો છે. તેનો જન્મ 20 એપ્રિલ, 1972ના રોજ યુએસમાં થયો હતો. તે મોડલની સાથે સાથે ટીવી એક્ટ્રેસ, હોલિવૂડ એક્ટ્રેસ, સિંગર અને ફેમસ ડાન્સર પણ છે. તેણે 1990માં તેના કરિયરની શરૂઆત ડાન્સર તરીકે કરી હતી. તેણે 1991માં સિંગિંગની શરૂઆત કરી અને પેસ્લે પાર્ક રેકોર્ડ્સની સાથે કામ શરૂ કર્યુ. 1995માં તેણે ટીવી શોમાં પોતાના કરિયરની શરૂઆત કરી. 1997માં તેણે પ્લેબોય મેગેઝીન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું. ત્યારબાદ તેણે ત્રીજી વખત આ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. ઉપરાંત અમેરિકન વેમ્પાયર અને ગુડ બર્ગર ફિલ્મમાં કામ કર્યુ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ કારમેનની તસવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Carmen Electra
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites