PHOTO GALLERY

રાધિકાનો સ્ટાઇલિશ લુક

  • May 02, 2017, 07:46 PM IST
1 of 6
રાધિકાનો સ્ટાઇલિશ લુક
ડાયરેક્ટર, પ્રોડ્યુસર એકતા કપુરની સીરિયલ 'મેરી આશિકી તુમ સે હી'માં ઇશાનીનું પાત્ર નિભાવનાર રાધિકા મદનનો જન્મ 1 મે, 1995ના રોજ દિલ્હીમાં થયો હતો. એક ડાન્સ એકેડમીમાં ડાન્સ ઇન્સ્ટ્રક્ટ કરી રહેલી રાધિકાને એકતા કપૂરે ઇશાનીના પાત્ર માટે પસંદ કરી અને તે ઘરેઘરે ફેમસ થઇ ગઇ. રાધિકા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર તેના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી રહે છે. તેણે રિયાલિટી શો ઝલક દિખલા જામાં પણ ભાગ લીધો હતો, આ સિવાય તેણે અનેક એવોર્ડ્સ જીત્યા છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તેની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Radhika Madan Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites