PHOTO GALLERY

લંચ ડેટ પર કિમ કાર્દશિયન

  • May 09, 2017, 13:17 PM IST
1 of 3
લંચ ડેટ પર કિમ કાર્દશિયન
સોમવારે રિયાલિટી સ્ટાર કિમ કાર્દશિયન ફ્રેન્ડ્સની સાથે લંચ ડેટ પર હતી. તે લૉસ એન્જલસની એક રેસ્ટોરાંની બહાર જોવા મળી. આ દરમિયાન કિમે બ્લેક કલરનો મિની ડ્રેસ પહેર્યો હતો. બ્લેક ગોગલની સાથે તેનો લુક ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યો હતો. આ દરમિયાન તેણે કેટલાંક ફેન્સની સાથે સેલ્ફી ક્લિક કરી અને કેટલાંકને ઓટોગ્રાફ પણ આપ્યા. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kim Kardashian Lunch Date In Los Angele
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites