PHOTO GALLERY

પ્રાચીની અદા

  • May 13, 2017, 12:36 PM IST
1 of 6
પ્રાચીની અદાઓ
ડાયરેક્ટર ટોની ડિસૂઝાની ફિલ્મ અઝહરને રિલિઝ થયે આજે એક વર્ષ પુરું થયું છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી, નરગિસ ફખરી અને પ્રાચી દેસાઇ લીડ રોલમાં છે. પ્રાચી આ ફિલ્મની મદદથી લાંબા સમય બાદ સિલ્વર સ્ક્રિન પર જોવા મળી હતી. 2013માં આવેલી ફિલ્મ પુલિસગિરીમાં છેલ્લે જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રાચીએ ટીવી શો કસમ સેથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2008માં તેણે ફિલ્મ રૉક ઓનથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Prachi Desai Film Azhar Completed One Year Of Release
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites