PHOTO GALLERY

36 વર્ષની થઇ સની લિયોની

  • May 13, 2017, 12:40 PM IST
1 of 3
36 વર્ષની થઇ સની લિયોની
એક્ટ્રેસ સની લિયોનીનો જન્મ 13 મે, 1981ના રોજ કેનેડામાં થયો હતો. તેનું અસલી નામ કરનજીત કૌર વોહરા છે. સનીને બાળપણથી હોકી રમવાનું પસંદ હતું. તે આઇસ સ્કેટિંગ કરવાનું પણ પસંદ કરે છે. સનીએ તેના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી. ત્યારબાદ 2003માં સનીએ વિવિડ એન્ટરટેઇનમેન્ટની સાથે ત્રણ વર્ષના કરાર કરીને હાર્ડ કોર પોર્નોગ્રાફીની દુનિયામાં પગ મુક્યો. સનીએ અનેક પોર્ન ફિલ્મોમાં કામ કર્યુ. સનીએ લગભગ 35 એડલ્ટ ફિલ્મો એક્ટ્રેસ તરીકે કરી છે. કરિયરની શરૂઆતમાં તે લેસ્બિયન પોર્ન ફિલ્મોમાં જ કામ કરતી હતી. સનીના પતિનું નામ ડેનિયલ વેબર છે. બોલિવૂડમાં સનીએ 2012માં ફિલ્મ 'જિસ્મ 2'થી તેના કરિયરની શરૂઆત કરી. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Sunny Leone
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites