PHOTO GALLERY

આ છે અજીબોગરીબ જુગાડ

  • May 13, 2017, 12:44 PM IST
1 of 4
આ છે અજીબોગરીબ જુગાડ
સોશિયલ સાઇટ પર ભારતના લોકોના જુગાડના કેટલાંક અજીબો-ગરીબ ફોટોગ્રાફ્સ વાઇરલ થઇ રહ્યા છે. ફોટોગ્રાફ્સને અનેક વખત શૅર કરવામાં આવ્યા છે. જો કે, કેટલાંક ફોટોગ્રાફ્સમાં દેખાવમાં ખૂબ જ ફની છે અને એવું લાગે છે કે જાણી જોઇને તેને લોકોને હસાવવા માટે ક્લિક કરવામાં આવ્યા છે. આ ફોટોગ્રાફ્સને જોઇને તમે હસવાનું રોકી નહીં શકો. આજે અહીં જુઓ કેટલાંક આવા જ અજીબો-ગરીબ ફની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Photos Of Indian Jugad
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites