PHOTO GALLERY

ફેશનના અજીબોગરીબ રંગ

  • May 26, 2017, 19:37 PM IST
1 of 5
ફેશનના અજીબોગરીબ રંગ
ફેશન હંમેશાથી જ ટ્રેન્ડમાં રહે છે, દરરોજ નવી ફેશન અને સ્ટાઇલ જોવા મળે છે. ઘણીવાર લોકો એવી ફેશન, ટ્રેન્ડમાં લઇને આવે છે, જેને જોઇને હસવાનું રોકી નથી શકાતું. કેટલાંક લોકો પોતાને ફની દર્શાવવા માટે અજીબોગરીબ ઢંગની ફેશન અપનાવી લે છે. આવા લોકો સાર્વજનિક સ્થળોએ ફની રીતે જવામાં પણ ખચકાતા નથી. આજે અહીં જાણો, અજીબોગરીબ ફેશન સ્ટાઇલ દર્શાવવા જઇ રહ્યા છીએ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ ફની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Fashion Photos
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites