PHOTO GALLERY

41ની થઇ રંભા

  • Jun 05, 2017, 01:28 PM IST
1 of 6
41ની થઇ રંભા
સાઉથ અને બોલિવૂડ એક્ટ્રેસ રંભા આજે તેનો 41મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. તેનો જન્મ 5 જૂન, 1976ના રોજ આંન્ધ્રપ્રદેશમાં થયો હતો. રંભાએ કન્નક ફિલ્મ 'સર્વર સોમાન'થી લીડ એક્ટ્રેસ તરીકે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. રંભાએ ફિલ્મોમાં 1993થી એન્ટ્રી કરી, શરૂઆતમાં તેણે સાઉથની અનેક ફિલ્મોમાં કામ કર્યુ. તેની ગણતરી સાઉથના સુપરસ્ટારમાં થવા લાગી. તેણે જલ્લાદ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી. ત્યારબાદ દાનવીર, જંગ, કહેર, જુડવા, સજના, ઘરવાલી બહારવાલી, બંધ, મેં તેરે પ્યારમેં પાગલ, ક્રોધ, બેટી નંબર વન, દિલ હી દિલમેં, પ્યાર દિવાના હોતા હૈ, સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ. જો કે, લાંબા સમયથી તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ, રંભાની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Bithday Rambha
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites