PHOTO GALLERY

B'Anniy: યાદ આવી પદ્મિની

  • Jun 12, 2017, 02:15 PM IST
1 of 8
B'Anniy: યાદ આવી પદ્મિની
પોતાના જમાનાની જાણીતી એક્ટ્રેસ પદ્મિનીનો આજે 85મો જન્મદિવસ છે. તેનો જન્મ 12 જૂન 1932ના તિરુવન્ન્તપુરમમાં થયો હતો. તેઓએ તમિલ, તેલુગુ, મલયાલમ, હિંદી ફિલ્મોમાં અભિનય કર્યો. તેઓએ 14 વર્ષની ઉંમરમાં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યો હતો. 1950માં એક્ટ્રેસની પહેલી તમિલ ફિલ્મ રીલિઝ થઇ. તેઓએ 'જિસ દેશમેં ગંગા બહતી હૈ', 'મેરા નામ જોકર', 'આશિક', 'અફસાના', 'વાસના', 'ચંદા ઔર બીજલી', 'ભાઇ-બહેન', 'દર્દ કા રિશ્તા', 'મસ્તાના', 'કાજલ', 'રાગિણી', 'અમરદીપ', 'રાજતિલક', 'પરદેસી', 'કૈદી', 'પાયલ' સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. હિંદી સિવાય તેઓએ સાઉથની ફિલ્મમાં કામ કર્યું છે. તેમનું નિધન 24 સપ્ટેમ્બર 2006એ ચેન્નઇમાં થયું હતું. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જુઓ પદ્મિનીના ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Padmini Birth Anniversary
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites