PHOTO GALLERY

નીતુ ચંદ્રાનો Happy Birthday

  • Jun 23, 2017, 08:17 PM IST
1 of 10
નીતુ ચંદ્રાનો Happy Birthday
બોલિવૂડ એક્ટ્રેસ અને મોડલ નીતુ ચંદ્રા 32 વર્ષની થઇ ગઇ છે. 20 જૂન, 1984ના રોજ તેનો જન્મ બિહારના પટના શહેરમાં થયો હતો. પટનાની નોટ્રેડેમ એકેડમીમાંથી અભ્યાસ કર્યો છે. તેણે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. 2005માં ડાયરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ ગરમ મસાલાથી નીતુએ એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 2006માં તેણે તેલુગુ ફિલ્મ ગોદાવરીમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. નીતુએ ટ્રાફિક સિગ્નલ, વન ટૂ થ્રી, 13B, રણ, અપાર્ટમેન્ટ, નો પ્રોબ્લેમ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. નીતુ ચંદ્રાને 2012માં સેકન્ડ રેન્કનો બ્લેક બેલ્ટ મળ્યો હતો. વર્ષ 1996માં વર્લ્ડ તાઇક્વાન્ડો ચેમ્પિયનશિપમાં તે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ, નીતુની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Neetu Chandra Happy Birthday
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites