PHOTO GALLERY

B'D પર લિંડાના PHOTOS

  • Jun 23, 2017, 08:20 PM IST
1 of 10
B'D પર લિંડાના PHOTOS
બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદૂ વિખેરનાર અમેરિકન એક્ટ્રેસ લિંડા આર્સેનિઓ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 20 જૂન, 1978ના રોજ ગલ્વેસ્તો આઇલેન્ડ, ટેક્સાસ યુએસમાં થયો હતો. તેણે વિભિન્ન ભાષાઓની ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. 2006માં આવેલી ફિલ્મ કાબુલ એક્સપ્રેસમાં તે જોવા મળી હતી. આ સિવાય, તે સાઉથની અનેક ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. લિંડાએ પોતાના અભિનયની શરૂઆત ઇંગ્લિશ ફિલ્મ ધ પ્રોસેસ ઓફ ક્રિએટિવ ડિસેપ્શનથી કરી. ત્યારબાદ તે ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ વળી. તેણે તમિળ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો. ઉપરાંત તમિળ ફિલ્મ સચિન અને તોટી જયામાં આઇટમ સોંગ કર્યુ છે. આ સિવાય કાના કાનંદમાં પણ કેમિયો કર્યો છે. તેલુગુ ફિલ્મ ભદ્રમાં પણ લિંડાએ કામ કર્યુ છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ, લિંડાની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Linda Arsenio Birthday Special
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites