PHOTO GALLERY

Happy Birthday કરિશ્મા

  • Jun 26, 2017, 01:14 PM IST
1 of 10
Happy Birthday કરિશ્મા
કરિશ્મા કપૂરનો જન્મ 25 જૂન, 1974ના રોજ મુંબઇમાં થયો હતો. તેણે 17 વર્ષની ઉંમરે જ 1991માં ડાયરેક્ટર કે. મુરલીમોહન રાવની ફિલ્મ 'પ્રેમ કેદી'થી બોલિવૂડમાં એન્ટ્રી લીધી હતી. 1996ની સુપરહિટ ફિલ્મ 'રાજા હિન્દુસ્તાની' માટે તેને પહેલીવાર ફિલ્મફેરની બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેણે ફિઝા, બીવી નં.1, હમ સાથ સાથ હૈ, હસીના માન જાયેગી, જૂડવા, દિલ તો પાગલ હૈ, રાજા બાબુ, સુહાગ, કુલી નં.1, ગોપી કિશન, સાજન ચલે સસુરાત, જીત જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. કરિશ્માએ વર્ષ 2003માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને તેને બે બાળકો સમાયરા અને કિયાન રાજ છે. તે શો મેન રાજકપૂરની પૌત્રી અને એક્ટર-ડાયરેક્ટર રણધીર કપૂર અને બબિતા કપૂરની પુત્રી છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જૂઓ, કરિશ્માની તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Happy Birthday Karishma Kapoor
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites