PHOTO GALLERY

વેકેશન એન્જોય કરતી માન્યતા

  • Jun 26, 2017, 01:21 PM IST
1 of 3
વેકેશન એન્જોય કરતી માન્યતા
સંજય દત્તની પત્ની માન્યતા દત્તની દીકરી ઇકરા અને પુત્ર શાહરાનની સાથે અત્યારે યુરોપમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. હાલ તે ફ્રાન્સમાં છે, જ્યાં તેણે કેટલીક તસીવરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. એક ફોટોમાં માન્યતા સ્વિમસૂટમાં જોવા મળી હતી. શરૂઆતમાં સંજય દત્ત તેઓની સાથે નહતો, બાદમાં તેણે ફેમિલીને જોઇન કરી લીધી. સંજય દત્ત અને માન્યતાની ઉંમરમાં અંદાજિત 20 વર્ષનું અંતર છે. સંજય દત્ત જ્યાં 57 વર્ષનો થઇ ગયો છે, ત્યાં માન્યતાની ઉંમર માત્ર 37 વર્ષની છે. સંજય દત્તે ફેબ્રુઆરી 2008માં માન્યતા સાથે લગ્ન કર્યા છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Sanjay Dutt Manyata And Kids Enjoying Vacation
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites