PHOTO GALLERY

પૂલમાં મસ્તી કરતી 'ઉતરન'ની ઇચ્છા

  • Jul 03, 2017, 13:21 PM IST
1 of 6
પૂલમાં મસ્તી કરતી 'ઉતરન'ની ઇચ્છા
ટેલિવિઝન સીરિયલ 'ઉતરન'માં ઇચ્છાનો રોલ કરી ચૂકેલી ટીના દત્તા અત્યારે હોલિડે એન્જોય કરી રહી છે. તેણે પોતાના વેકેશનની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. આ ફોટોગ્રાફમાં તે પૂલમાં મસ્તી કરતી જોવા મળે છે. તેણે એક ફોટો શૅર કરીને કેપ્શન આપ્યું છે, 'What a combination of the pool overlooking the vineyard, a totally relaxing holiday!' એક અન્ય ફોટો શૅર કરતા તેણે લખ્યું 'The fragrance of flowers spreads only in the direction of the wind. But the goodness of a person spreads in all direction...' ટીના ટીવીની પોપ્યુલર એક્ટ્રેસિસમાંથી એક છે. ખૂબ જ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે તે 5 વર્ષની હતી, ત્યારે તેણે સીરિયલ 'સીરિયલ નિવેદિતા'માં કામ કર્યુ હતું. ત્યારબાદ તેણે અનેક ફિલ્મોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યુ છે. ટીના જ્યારે 16 વર્ષની હતી, ત્યારે તે ઐશ્વર્યા રાય સાથે બંગાળી ફિલ્મ 'ચોખેરબાલી'માં જોવા મળી હતી. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tina Dutta Chill In Pool
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites