PHOTO GALLERY

દીપિકાએ કરાવ્યું ફોટોશૂટ

  • Jul 03, 2017, 01:23 PM IST
1 of 4
દીપિકાએ કરાવ્યું ફોટોશૂટ
હાલમાં જ દીપિકા પાદુકોણે ફોટોશૂટ કરાવ્યું છે. લેટેસ્ટ ફોટોશૂટમાં દીપિકાએ એક તસવીરમાં સિલ્ક બેબી પિંક ચાઇનીઝ કૉલર ગાઉન પહેર્યુ છે, જેની પફી સ્લિવ્સ છે. જ્યારે એક ફોટોગ્રાફમાં તે ગ્રીન સૉટન ડ્રેસમાં જોવા મળે છે. આ સિવાય વધુ એક તસવીરમાં દીપિકા યલો મિડી આઉટફિટમાં છે, જેમાં તેનો લુક ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યો છે. આ તમામ ડ્રેસિસની સાથે દીપિકાએ હેવી નેકપીસ પહેર્યો છે, જે તેને રૉયલ લુક આપે છે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જૂઓ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Deepika Padukone Photoshoot
(News in Gujarati from Divya Bhaskar)
  • Print
  • Email
  • Gplus
  • Youtube
  • Mobile Apps
  • iPhone
  • Android
  • RSS

News

Group Sites